હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૮૦ ફુટ રોડ પર આવેલ ફિલ્ડમાર્શલ કારખાનામાં ત્રાટકે તે પૂર્વે રવિ કૌશિકભાઈ ચૌહાણ, અનિલ જયંતીભાઈ તાવીયા, વિશાલ કાબાભાઈ ધલવાણીયા અને રાહુલ રમેશભાઈ તાવીયાને દબોચી લીધા હતા. રવિ ચૌહાણ અને વિશાલ સાથે બેન્ક ઓફ બરોડામાં ચોરી કરવાના પ્રયાસમાં વિછિયાના ઓરી ગામનો દિપક બુધાભાઈ સરવૈયા સંડોવાયેલ હોય. તેને ઝડપી પાડવાની સૂચના અન્વયે D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગર્શન હેઠળ P.S.I યુ.બી.જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન જયંતીભાઈ ગોહિલ અને અભિજીતસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે A.S.I બિપીનભાઈ ગઢવી, સી.એમ.ચાવડા, સંતોષભાઈ મોરી, અશોકભાઈ ડાંગર, ઇંદ્રજીતસિંહ ગોહિલ અને … Continue reading રાજકોટ શહેર સોરઠિયાવાડી સર્કલ પાસે બેન્ક ઓફ બરોડામાં બાથરૂમની બારી તોડી પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરવાના ઇરાદે વોન્ટેડ શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed